પણ તેને પસંદ કરી જાય કોઈ બીજું તો શું કરવું.
આમ તો બધી રમત હું માહિર છું
પણ કોઈ જીંદગી સાથે રમી જાય તો શું કરવું?
ચાહે છે તુ પણ જીવુ છુ તેવા વહેમ મા
મલે છે પ્રેમ નો સાચો અર્થ, જોવુ છુ તારા નયન મા,
ચાહે તુ મને મલે કે ના મલે,
પણ જીન્દગી વીતાવીશ તારા પ્રેમ મા.
કલ્પના ના સ્મરણો મા વીહળવા માગુ છુ,
વીતેલા નાનપણ મા વીહરવા માગુ છુ...
મળ્યુ હતુ જે નસીબ એને ફરી થી અજમાવા માગુ છુ,
હારેલી બાજી પર ફરી થી દાવ હુ લગાવવા માગ છુ...
થાકેલા આ શરીર ને પથ વીરામ પર જોઉ જ્યારે,
સફર મા કરેલી ભુલો ને ફરી થી સુધારવા માગુ છુ...
લશ્મી રુપી અમ્રત ની માટે દોડ્યો હતો જેની પાછળ્,
જીદગી પાસે આજે ફરી થી જીવવા ની આશ માગુ છુ....
No comments:
Post a Comment